જૂડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂડો

પુંલિંગ

 • 1

  સામેવાળાની સમતુલા ખોરવવાને વાસ્તે હથિયાર વિના, માત્ર હાથપગ વડે લડવાની જ્યુજિત્સુમાંથી વિકસેલી એક પ્રકારની પદ્ધતિ.

 • 2

  અંબોડો.

મૂળ

इं.

જૂડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂડો

પુંલિંગ

 • 1

  સાવરણી.

 • 2

  ઝૂડો.