જણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    પુરુષ; વ્યક્તિ; આદમી.

મૂળ

प्रा; सं. जन

જણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણું

નપુંસક લિંગ

  • 1

    મનુષ્ય-વ્યક્તિ.

મૂળ

જણ પરથી

જેણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેણે

સર્વનામ​

  • 1

    'જે'નું તૃતિયાનું રૂપ.