જણતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણતર

નપુંસક લિંગ

  • 1

    જણવું તે; પ્રસવ.

  • 2

    બાળક.

  • 3

    ઓલાદ.

મૂળ

'જણવું' ઉપરથી