જણવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'જાણવું'નું પ્રેરક.

  • 2

    બતાવવું; દેખાડવું.

  • 3

    ['જણવું' ઉપરથી] જણવાના કામમાં મદદ કરવી; પ્રસવ કરાવવો.