જણાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'જણવુ', 'જાણવું'નું કર્મણિ.

  • 2

    દેખાવું.

  • 3

    બહાર પડવું.