જણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણી

સ્ત્રીલિંગ

  • 1

    'જણ'નું સ્ત્રી; સ્ત્રી-વ્યક્તિ.

મૂળ

प्रा.

જેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેણી

સર્વનામ​

  • 1

    'જે'નું સ્ત્રી૰ ('તેણી' સંબંધમાં) (જૂના પદ્યમાં, કે હાલ મુખ્યત્વે પારસીઓમાં) વિ૰સ્ત્રી૰ જે.