જત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જત

અવ્યય

 • 1

  'જત લખવાનું કે' એમ પત્રનો મજકૂર લખતાં શરૂઆતમાં લખાય છે.

મૂળ

सं. यत्

જંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંત

પુંલિંગ

 • 1

  જંતુ; નાનું જીવડું.

જંતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંતુ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  નાનું જીવડું.

મૂળ

सं.

જતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતુ

સ્ત્રીલિંગ

 • 1

  લાખ.

મૂળ

सं.

જુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુત

વિશેષણ

 • 1

  જોડાયેલું હોય તેવું.

મૂળ

सं. युत

જુત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુત

નપુંસક લિંગ

 • 1

  બળદની જોડ.

જૂતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂતું

નપુંસક લિંગ

 • 1

  જૂતું; પગરખું; ખાસડું.

મૂળ

સર૰ म. जुता; हिं. जूता