જતરડામાં ઘાલીને તાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતરડામાં ઘાલીને તાણવું

  • 1

    જંતરડા વડે તાર ખેંચવા.

  • 2

    સકંજામાં લઈ કામ કરાવવું.