જતરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતરડો

પુંલિંગ

  • 1

    સોનારૂપાના તાર ખેંચવાનું એક સાધન.

  • 2

    લાક્ષણિક સકંજો; ચુંગલ.

મૂળ

જુઓ જંતરડું