જતિ-સતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતિ-સતી

સ્ત્રીલિંગ

  • 1

    શંકર-પાર્વતી.

  • 2

    નિજારપંથી પુરુષ અને સ્ત્રી (લોક.).

મૂળ

सं.