જતીમતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતીમતી

સ્ત્રીલિંગ

  • 1

    દરેકની જુદી કે સામટી-સહિયારી જે જવાબદારી તે (કાયદામાં).

મૂળ

સર૰ म.; सं. युतिमति ?