જતું રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જતું રહેવું

 • 1

  પાસેથી ચાલ્યા જવું; ખોવાવું.

 • 2

  નાસી જવું.

 • 3

  પરપુરુષ સાથે સ્ત્રીનું નાસી જવું.

 • 4

  સાધુ- વેરાગી થઈ જવું.