જદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જદુ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    યદુ.

મૂળ

सं. यदु

જુદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુદું

વિશેષણ

  • 1

    છૂટું; અલગ; વેગળું.

  • 2

    અનોખું; અસાધારણ.

મૂળ

फा. जुदा