જદ્વાતદ્વા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જદ્વાતદ્વા

અવ્યય

  • 1

    આમ તેમ; ગમે તેમ; બેફામ; ઠેકાણા વગર.

મૂળ

सं. यद्वातद्वा