જંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંદો

પુંલિંગ

  • 1

    ફક્કડ પુરુષ (ભવૈયાઓનો એક વેષ) (એ નામના એક છેલ રાજા ઉપરથી. ).