જુદું પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુદું પડવું

 • 1

  અળગું થવું.

 • 2

  તૂટી જવું.

 • 3

  ભિન્ન મત ધરાવવો.

 • 4

  આગવું કરવું.