ગુજરાતી

માં જનતાની 2 મુખ્ય વ્યાખ્યા છે: જનતા1જનેતા2

જનતા1

સ્ત્રીલિંગ

  • 1

    બધા લોકોનો સમૂહ; આખો મનુષ્યસમાજ.

મૂળ

सं.

ગુજરાતી

માં જનતાની 2 મુખ્ય વ્યાખ્યા છે: જનતા1જનેતા2

જનેતા2

સ્ત્રીલિંગ

  • 1

    જન્મ આપનારી-મા.

મૂળ

सं. जनि (-नयि)त्री