જનતાધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનતાધર્મ

પુંલિંગ

  • 1

    માનવસમાજ પ્રત્યેનો ધર્મ; 'હ્યુમૅનિટેરિયન ફેઇથ'.