ગુજરાતી

માં જનમની 2 મુખ્ય વ્યાખ્યા છે: જનમ1જન્મ2

જનમ1

પુંલિંગ

 • 1

  જન્મ; અવતરવું તે.

 • 2

  જનમારો; જિંદગી.

મૂળ

सं. जन्मन्

ગુજરાતી

માં જનમની 2 મુખ્ય વ્યાખ્યા છે: જનમ1જન્મ2

જન્મ2

પુંલિંગ

 • 1

  જન્મવું-પેદા થવું તે.

 • 2

  જનમારો. [શ૰પ્ર૰ જુઓ 'જનમ' માં.].

મૂળ

सं.