જનમનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનમનું

વિશેષણ

  • 1

    સહજ; જનમ સાથેનું; આજન્મ; જનમ્યું ત્યારનું. (જેમ કે, જનમનું જૂઠું, જનમની ખોડ.).