જન્મભૂભક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જન્મભૂભક્તિ

સ્ત્રીલિંગ

  • 1

    જન્મભૂમિ વિષેની ભક્તિ.

  • 2

    દેશભક્તિ.