જનમભોમકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનમભોમકા

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જન્મભૂમિ; જ્યાં જન્મ થયો હોય તે સ્થાન કે દેશ; માતૃભૂમિ.