જનમોતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનમોતરી

સ્ત્રીલિંગ

 • 1

  જન્મ પછી ઉત્તરોત્તર બનનારા બનાવ ને લાભહાનિ જણાવતી જન્મકુંડળી પરથી જોષીએ બનાવેલી પત્રિકા.

જનમોત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનમોત્રી

સ્ત્રીલિંગ

 • 1

  જન્મ પછી ઉત્તરોત્તર બનનારા બનાવ ને લાભહાનિ જણાવતી જન્મકુંડળી પરથી જોષીએ બનાવેલી પત્રિકા.

જન્મોતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જન્મોતરી

સ્ત્રીલિંગ

 • 1

  જનમોતરી; જન્મ પછી ઉત્તરોત્તર બનનારા બનાવ ને લાભહાનિ જણાવતી જન્મકુંડળી પરથી જોષીએ બનાવેલી પત્રિકા.

મૂળ

સર૰ म.

જન્મોત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જન્મોત્રી

સ્ત્રીલિંગ

 • 1

  જનમોતરી; જન્મ પછી ઉત્તરોત્તર બનનારા બનાવ ને લાભહાનિ જણાવતી જન્મકુંડળી પરથી જોષીએ બનાવેલી પત્રિકા.

મૂળ

સર૰ म.