જનરેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનરેટર

નપુંસક લિંગ

  • 1

    જનિત્ર; યાંત્રિક શક્તિને વિદ્યુત-શક્તિમાં ફેરવનાર યંત્ર; વીજળી પેદા કરનારું યંત્ર.

મૂળ

इं.