જનલોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનલોક

પુંલિંગ

  • 1

    પૌરાણિક કલ્પના પ્રમાણેના સાત લોકમાંનો પાંચમો લોક.

    જુઓ લોક