જનવિશેષભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનવિશેષભાવ

પુંલિંગ

  • 1

    માણસમાં કોઈ સરખું નથી એવો ભાવ; ઊંચનીચ ભાવ.