જનસુખવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનસુખવાદ

પુંલિંગ

  • 1

    જનતાના-બને તેટલા મોટા ભાગના લોકનું સુખ સાધવું, એ સામાજિક ઉદ્દેશવાળો વાદ; 'યુટિલિટેરિયનિઝમ'.