જનસામાન્યભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનસામાન્યભાવ

પુંલિંગ

  • 1

    બધા મનુષ્યો સરખા છે એવો ભાવ; 'ઇક્વૉલિટી ઑફ મૅન'.