જનહિતવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનહિતવાદી

વિશેષણ

  • 1

    જનસુખવાદ; જનહિતવાદમાં માનનાર.

પુંલિંગ

  • 1

    જનસુખવાદ; જનહિતવાદમાં માનનાર.