ગુજરાતી

માં જનાન્તિકની 2 મુખ્ય વ્યાખ્યા છે: જનાન્તિક1જનાન્તિકે2

જનાન્તિક1

વિશેષણ

  • 1

    અપવાર્ય; સાથેનું અન્ય પાત્ર ન સાંભળે એ રીતે આડું જોઈને બોલવું તે; 'એસાઇડ' (નાટકમાં).

મૂળ

सं.

ગુજરાતી

માં જનાન્તિકની 2 મુખ્ય વ્યાખ્યા છે: જનાન્તિક1જનાન્તિકે2

જનાન્તિકે2

ક્રિયાવિશેષણ

  • 1

    પ્રેક્ષકો સાંભળે, પણ મંચ પરનાં પાત્રો ન સાંભળે તેમ; એક બાજુએ (નાટકમાં).

મૂળ

सं.