જનાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનાની

વિશેષણ

  • 1

    સ્ત્રીઓને લગતું; સ્ત્રીઓનું. ઉદા૰ 'જનાની જોડા'.

  • 2

    બાયલું; રાંડવું.