જનાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનાબ

વિશેષણ

  • 1

    મહેરબાન; કૃપાળુ (સંબોધન કે શ્રી પેઠે નામ પૂર્વે આદર તરીકે; જેમે કે, જનાબ કુરેશી.).

મૂળ

अ.