જનિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનિ

સ્ત્રીલિંગ

  • 1

    જન્મ.

  • 2

    માતા.

  • 3

    પત્ની.

  • 4

    દીકરાની વહુ.

મૂળ

सं.