જનિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનિત્ર

નપુંસક લિંગ

  • 1

    જનરેટર; યાંત્રિક શક્તિને વિદ્યુત-શક્તિમાં ફેરવનાર યંત્ર; વીજળી પેદા કરનારું યંત્ર.

મૂળ

सं.