જુનિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુનિયર

વિશેષણ

  • 1

    નીચેના દરજ્જા કે કક્ષાનું; ઊતરતું, નીચેનું કે નાનું (જેમ કે, ઉંમર કે નોકરી ઇ૰માં).

મૂળ

इं.