જનીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનીન

પુંલિંગ

  • 1

    કોષનાં કાર્ય, લક્ષણો તથા વંશવારસાનો નિયંત્રક એકમ; 'જિન' (જીવ.).

મૂળ

सं.