જનીનવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જનીનવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    કોષનાં કાર્ય, લક્ષણો તથા વંશવારસા-વિષયક વિજ્ઞાન; 'જિનેટિક્સ' (જીવ.).