જન્માક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જન્માક્ષર

પુંલિંગ બહુવયન​

  • 1

    જનમકુંડળી; જન્મ વખતના ગ્રહસંપોગનો બરાબર કાળ લઈને બનાવેલું બાર રાશિવાળું ચક્ર; જન્માક્ષર.

મૂળ

+अक्षर