ગુજરાતી

માં જપની 2 મુખ્ય વ્યાખ્યા છે: જપ1જંપ2

જપ1

પુંલિંગ

  • 1

    નામ, મંત્ર ઇત્યાદિનું રટણ.

મૂળ

सं.

ગુજરાતી

માં જપની 2 મુખ્ય વ્યાખ્યા છે: જપ1જંપ2

જંપ2

પુંલિંગ

  • 1

    શાંતિ; નિરાંત (જંપ વળવો).

મૂળ

જંપવું પરથી