જપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપત

વિશેષણ

 • 1

  જપત; ગુનાસર દંડરૂપે સરકારે કબજે કરેલું.

 • 2

  માગતા પેટે કબજે લીધેલું.

મૂળ

अ. ज़ब्त

જપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપ્ત

વિશેષણ

 • 1

  જપત; ગુનાસર દંડરૂપે સરકારે કબજે કરેલું.

 • 2

  માગતા પેટે કબજે લીધેલું.