જંપવારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંપવારો

પુંલિંગ

  • 1

    શાંતિ; નિરાંત (જંપવારો વળવો).

મૂળ

જંપવું પરથી