જપિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપિયો

પુંલિંગ

  • 1

    જપ કરનારો; ભક્ત.

  • 2

    યજમાન માટે જપ કરનારો બ્રાહ્મણ.

મૂળ

'જપ' પરથી