જપ જપવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

જપ જપવા

  • 1

    મંત્રનું રટણ કરવું.

  • 2

    વારંવાર યાદ કરવું.

  • 3

    લાક્ષણિક નિરુદ્યમી બેસી રહેવું.