જૂંફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂંફવું

અકર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી બેઠાં બેઠાં ઝોકાં ખાવાં.

મૂળ

સર૰ म. झोंपणें; सं. जृभ्