જબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબ

અવ્યય

 • 1

  જ્યારે.

મૂળ

हिं.; सं. यावत्; प्रा. जाव પરથી

જંબુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબુ

નપુંસક લિંગ

 • 1

  જાંબુ.

મૂળ

सं.

જંબૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબૂ

નપુંસક લિંગ

 • 1

  જાંબુ.

મૂળ

सं.

જેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેબ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  જુલમ (?).

જેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જેબ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ખીસું.

 • 2

  શોભા; સુંદરતા.