જંબુખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબુખંડ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (પૌરાણિક ભૂગોળ પ્રમાણે) મેરુ પર્વતની આજુબાજુ આવેલા સાત ખંડમાંનો એક.

  • 2

    (બૌદ્ધોની માન્યતા પ્રમાણે) ભારતવર્ષ.

મૂળ

सं.

જંબૂખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબૂખંડ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (પૌરાણિક ભૂગોળ પ્રમાણે) મેરુ પર્વતની આજુબાજુ આવેલા સાત ખંડમાંનો એક.

  • 2

    (બૌદ્ધોની માન્યતા પ્રમાણે) ભારતવર્ષ.

મૂળ

सं.