ગુજરાતી

માં જબરની 3 મુખ્ય વ્યાખ્યા છે: જબર1જબરું2જંબૂર3

જબર1

વિશેષણ

 • 1

  જબ્બર; જબરું; મોટું; ભારે; કઠણ (કદ, બળ, સત્તા, ગતિ, ઇ૰માં ઘણું).

ગુજરાતી

માં જબરની 3 મુખ્ય વ્યાખ્યા છે: જબર1જબરું2જંબૂર3

જબરું2

વિશેષણ

 • 1

  જબર; જોરાવર; બળવાન.

 • 2

  લાક્ષણિક મુશ્કેલ.

ગુજરાતી

માં જબરની 3 મુખ્ય વ્યાખ્યા છે: જબર1જબરું2જંબૂર3

જંબૂર3

નપુંસક લિંગ

 • 1

  ખીલા ખેંચી કાઢવાનું ઓજાર-એક જાતની પકડ.

મૂળ

સર૰ म. जंबोरा; हिं. जंबूर (-रा) ( अ. जंबूर ભમરો ઉપરથી?)

પુંલિંગ

 • 1

  ઉર્દૂ લિપિમાં વપરાતું એક ચિહ્ન (તે અકાર બતાવે છે.).

મૂળ

फा.