જબાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબાં

સ્ત્રીલિંગ

  • 1

    જીભ.

  • 2

    બોલી; ભાષા.

મૂળ

फा.

જુબાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુબાં

સ્ત્રીલિંગ

  • 1

    જબાં; જીભ.

  • 2

    બોલી; ભાષા.