જબાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જબાની

સ્ત્રીલિંગ

  • 1

    જુબાની; બોલીને જણાવેલી હકીકત; સાક્ષી.

મૂળ

फा.

જુબાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુબાની

સ્ત્રીલિંગ

  • 1

    બોલીને જણાવેલી હકીકત; સાક્ષી (જુબાની આપવી, જુબાની લેવી).