જંબાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંબાલ

પુંલિંગ

  • 1

    કાદવ; કીચડ.

  • 2

    સેવાળ; લીલ.

મૂળ

सं.